message for Students

 હેલ્લો મિત્રો ,
કેમ છો ? જલસા 

મુખ્ય વાત કરું આ કોર્સ વિશે તો આ કોર્સ મેં સ્પેશિયલ ગુજરાતી માધ્યમ ના વિદ્યાર્થી માટે તૈયાર કર્યો છે જે English ના આવડવાને લીધે કે ઓછું આવડવાને લીધે પાછા પડે છે. સ્વાભાવિક છે એમ થાય જ.
 કેમ કે ,
બધું જ higher studies  English માં જ હોય છે, હવે એ સારી રીતે સમજી ના શકો તો


. . . પેપર માં કેવી રીતે લાખો? 
. . .લખો નહિ તો માર્ક્સ ના આવે. . . અને માર્ક્સ ના આવે તો શું થાય અ તો આપણે બંનેને  ખબર જ  છે કેમ કે તમારી જેમ હું પણ એક વિદ્યાર્થી જ છું.

પણ ફ્રેન્ડસ , હું માનું છું ત્યાં સીધી માર્ક્સ કરતા પણ વધુ  મહત્વનું એ છે કે તમે જે અભ્યાસ કરો  છો એને સારી રીતે સમજતા થાવ અને સમજી ને એને ઉપયોગ કરતા થાવ ,સારી રીતે સમજી ના શકો તો સારી રીતે એ જ્ઞાન નો ઉપયોગ પણ ના જ કરી શકો અને જો ઉપયોગ ના કરી શકો તો એ જ્ઞાન શા કામ નું ?
હવે English ના આવડવાને લીધે તમે સમજી ના શક્યા હોય તો તમારી પાસે ડીગ્રી તો આવી જાય પણ સ્કીલનું શું ? પછી બધા ફરિયાદ કરે છે કે આટલું બધું ભણ્યા પછી પણ આટલો જ પગાર,પછી એ   જ હાલ્લત  . . ઓછા પગાર માં કુતરા બલાડા જેવી જિંદગી।

 English સીખી ને બધું સારી રીતે સમજવું , સારી રીતે apply કરવું અને   best ગ્રોથ હાસિલ કરવો, હું એ જ માનું છું ક જે શીખો છો એનો ઉપયોગ થવો જોઈએ  તો જ એ સ્કીલ ધારદાર રહે. 
અને એટલે જ આપણી આ institute ની પંચ  લાઈન તમે જોઈ જ હશે , ક Knowledge . . . Skill  . . . Attitude  . . . એટલે કે તમારું  Knowledge તમારી skill બની રહે અને એ skill  તમારી Attitude બની જાય અને એ  તમને best ગ્રોથ માટે જાય,

તમને નથી આવડતું એ તમારી  ભૂલ નથી , એવું વાતાવરણ જ નથી મળતું, હવે એક અમીર વિદ્યાર્થી શીખે કે જેની પાસે English medium  સ્કુલ હોય, પર્સનલ કોચિંગ હોય , અભ્યાસ માટે લેપટોપ ,કમ્પ્યુટર , ઈન્ટરનેટ હોય અને આપણી પાસે આમાંનું કઈ જ ના હોય તો સ્વાભાવિક છે કે એના વિકાસ માં અને આપણા વિકાસ માં ફરક તો રહેવનો જ ,
પણ મિત્રો હવે ખુશ થઇ જાવ, આ બધી જ વસ્તું તમને ઉપલબ્ધ કરાવવા my aims education , nilesh initiatives છે  ને, બધી એટલે બધી જ વસ્તુ ઉપલભ્ધ કરાવવા તત્પર છીએ.
એટલી સારી રીતે તમને English શીખવવા પ્રયત્ન કરીશું અને પછી તમે પણ બહુજ સારી રીતે English નો ઉપયોગ પણ કરશો. અને હું માનું છું તો આજ કાલ તો English એ જીવન જરૂરિયાત થઇ ગઈ છે અને આપણા માટે તો ખાસ.


અમે પહેલેથી કોઈ જ ફી બુક કરેલી નથી એમ તો 100 જ છે પુરા કોર્સ માટે , અને એ પણ તમે તમારી અનુકુળતા મુજબ ભરી શકો છો. આમ તો અમારા થી થાય એટલું અમે કરી જ રહ્યા છીએ તો પણ અમે હજી કઈ વધુ કરી શકીએ એમ હોય તો અમને કહેવા વિનંતી, તમારા તરફ થી feedback ની પણ આશા છે.


આભાર સહ ,
નિલેષ . . .

Popular posts from this blog

About Us

English Time