English Time

 હું નિલેષ, એક વિદ્યાર્થી  અને ટીચર પણ , અને એટલે જ મેં આપણા એજ્યુકેશન પધ્ધતિ મેં એક વાત  માર્ક કરી કે આપણા મિડલ ક્લાસ એજ્યુકેશન જ્ઞાન  આપે છે પણ એ જ્ઞાન નો જીવન માં કેવી રીતે ઉપયોગ કરવો એ  જ્ઞાન કદાચ એટલું સારી રીતે આપવામાં આવતું નથી,કદાચ એટલે જ ધોરણ 5 થી અને હવે તો કદાચ ધોરણ ૧ થી પણ  સતત સ્નાતક કે અનુસ્નાતક સુધી English નો  અભ્યાસ  કરવા છતાં પણ વિદ્યાર્થી English  બોલી શકતા નથી.મીડલ ક્લાસના વિદ્યાર્થીઓ તો મોઘી ફી ભરીને   Spoken English  પણ કરી શકતા નથી.

એટલે જ મારી કંપનીએ ફક્ત 500 રૂ. માં જ Spoken  English  નો કોર્સ ચાલુ  કર્યો હતો.જેમાં ગયા વરસે જે અમારું પ્રથમ વરસ હતું તેમાં ગામડા માંથી અભ્યાસ માટે આવેલા 90 જેટલા વિદ્યાર્થીઓને English  શીખવ્યું એ પણ 500 ને બદલે 200 માં જ. English  સાથે સાથે કમ્પ્યુટર અને  internet પણ શીખવ્યું,

આ જ કોર્સ આ વરસે સ્કૂલ , કોલેજ માં ચાલું કરું છું જેમાં English, કમ્પ્યુટર, Maths  fun અને personality development નો સમાવેશ છે.આ આ કોર્સ આખું વરસ ચાલશે. જેમાં અમે વિદ્યાર્થીઓ માટે DEL ( Digital English Lab ) અને અભ્યાસ માટે નું સાહિત્ય બધું જ અમારા તરફ થી આપિએ છીએ. સાથે સાથે અમે પ્રત્યેક વિદ્યાર્થી ને Insurance પણ આપીએ છે જે 10,000/ સુધી ના કલેઈમ કરી શકે , પુરા વરસ માટે.

સ્કૂલ, કોલેજ ,  I.T.I. કે અન્ય સંસ્થાઓને આ કોર્સ ચાલુ કરાવવો હોય તો અમને myaims.in પર અથવા

આભાર સહ ,

my aims education
a nilesh initiative


Popular posts from this blog

About Us