Posts

English Time

Image
 હું નિલેષ, એક વિદ્યાર્થી  અને ટીચર પણ , અને એટલે જ મેં આપણા એજ્યુકેશન પધ્ધતિ મેં એક વાત  માર્ક કરી કે આપણા મિડલ ક્લાસ એજ્યુકેશન જ્ઞાન  આપે છે પણ એ જ્ઞાન નો જીવન માં કેવી રીતે ઉપયોગ કરવો એ  જ્ઞાન કદાચ એટલું સારી રીતે આપવામાં આવતું નથી,કદાચ એટલે જ ધોરણ 5 થી અને હવે તો કદાચ ધોરણ ૧ થી પણ  સતત સ્નાતક કે અનુસ્નાતક સુધી English નો  અભ્યાસ  કરવા છતાં પણ વિદ્યાર્થી English  બોલી શકતા નથી.મીડલ ક્લાસના વિદ્યાર્થીઓ તો મોઘી ફી ભરીને   Spoken English  પણ કરી શકતા નથી. એટલે જ મારી કંપનીએ ફક્ત 500 રૂ. માં જ Spoken  English  નો કોર્સ ચાલુ  કર્યો હતો.જેમાં ગયા વરસે જે અમારું પ્રથમ વરસ હતું તેમાં ગામડા માંથી અભ્યાસ માટે આવેલા 90 જેટલા વિદ્યાર્થીઓને English  શીખવ્યું એ પણ 500 ને બદલે 200 માં જ. English  સાથે સાથે કમ્પ્યુટર અને  internet પણ શીખવ્યું, આ જ કોર્સ આ વરસે સ્કૂલ , કોલેજ માં ચાલું કરું છું જેમાં English, કમ્પ્યુટર, Maths  fun અને personality development નો સમાવેશ ...

Course

High Lights

High light Students Interesting way of learning.   covering complete English Grammar.   Basic Spoken English personality improvement   Systematic practical Education. Uses of latest technologies.   Help and co-operations (with School’s English teacher).

Why Us

Image

About Us

MY AiMS At MY AiMS, we teaches students for free . . . At the minimum charge of the registration fees only and even in the same we provide material for the quality education. At MY AiMS we aim to provide those all services and qualities which students cant get being from middle or poor class families. Along with the same we are to provide guidance too for the further educations. .  At MY AiMS, We make our students envision a better future and then to study to create that future . . . MY AiMS doesn’t stands only to give knowledge but we also make our students to use the knowledge and make it the skill and then the skill should be an attitude that enables students for The Best Growth Possible... We believe student should not be confused by knowledge... This is what make MY AiMS a different kind of institute, Not an institute of Education, But The Institute for Growth . . . Means, It's always Beyond Education . . .

Management Team

Mr. Nilesh Makwana Mr. Naman Shukla Mr. Rahul Makwana Mr. Vatsal Shukla

message for Students

 હેલ્લો મિત્રો , કેમ છો ? જલસા  મુખ્ય વાત કરું આ કોર્સ વિશે તો આ કોર્સ મેં સ્પેશિયલ ગુજરાતી માધ્યમ ના વિદ્યાર્થી માટે તૈયાર કર્યો છે જે English ના આવડવાને લીધે કે ઓછું આવડવાને લીધે પાછા પડે છે. સ્વાભાવિક છે એમ થાય જ.  કેમ કે , બધું જ higher studies  English માં જ હોય છે, હવે એ સારી રીતે સમજી ના શકો તો . . . પેપર માં કેવી રીતે લાખો?  . . .લખો નહિ તો માર્ક્સ ના આવે. . . અને માર્ક્સ ના આવે તો શું થાય અ તો આપણે બંનેને  ખબર જ  છે કેમ કે તમારી જેમ હું પણ એક વિદ્યાર્થી જ છું. પણ ફ્રેન્ડસ , હું માનું છું ત્યાં સીધી માર્ક્સ કરતા પણ વધુ  મહત્વનું એ છે કે તમે જે અભ્યાસ કરો  છો એને સારી રીતે સમજતા થાવ અને સમજી ને એને ઉપયોગ કરતા થાવ ,સારી રીતે સમજી ના શકો તો સારી રીતે એ જ્ઞાન નો ઉપયોગ પણ ના જ કરી શકો અને જો ઉપયોગ ના કરી શકો તો એ જ્ઞાન શા કામ નું ? હવે English ના આવડવાને લીધે તમે સમજી ના શક્યા હોય તો તમારી પાસે ડીગ્રી તો આવી જાય પણ સ્કીલનું શું ? પછી બધા ફરિયાદ કરે છે કે આટલું બધું ભણ્યા પછી પણ આટલો જ પગાર,પછી એ...